
વડોદરામાં CMના કાર્યક્રમમાં ભારે હોબાળો,જાણો શું થયું…
CMના કાર્યક્રમમાં હોબાળો – ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે હતા, જ્યાં એક કાર્યક્રમ દરમિયાન હરણી બોટ ઘટના અને આવાસ યોજના સંબંધિત રજૂઆતોને લઈને હોબાળો થયો.કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભાષણ આપી રહ્યા હતા ત્યારે બે મહિલાઓ, સંધ્યા નિઝામા અને સરલા શિંદે, ઊભી થઈ અને હરણી બોટ ઘટના અંગે રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે તેઓ દોઢ વર્ષથી મુખ્યમંત્રીને…