
બનાસકાંઠામાં CM ભૂપેન્દ્ર પટેલે ‘કેચ ધ રેઇન’ હેઠળ રિચાર્જ કૂવા નિર્માણનો કરાવ્યો શુભારંભ
કેચ ધ રેઇન – વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જન ભાગીદારી સાથે ભૂગર્ભ જળસંચય માટે રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે. આ અભિયાનનો હેતુ ભૂગર્ભ જળના સ્તરને ઊંચું લાવવા અને ગુજરાતને જળસંચયના ક્ષેત્રે…