
નવરાત્રી પર્વને આ 9 રંગ સાથે ઉજવો, અલગ જ જોવા મળશે તમારો અંદાજ!
નવરાત્રી પર્વ નવરાત્રી માત્ર એક ધાર્મિક તહેવાર નથી, બલ્કે આ તહેવાર ભક્તિ, રંગો અને ખુશીઓથી ભરેલો છે. નવ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપાસનાનું પ્રતીક છે. દરેક દિવસનો એક ખાસ રંગ હોય છે, જે માત્ર પૂજા-અર્ચના સાથે જ જોડાયેલો નથી, પરંતુ જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ભરવાનું પણ પ્રતીક છે….