તમારી આંખોના રંગમાં છુપાયેલા છે તમારા જીવનના રહસ્યો, જાણો શું લખ્યું છે સમુદ્ર શાસ્ત્રમાં,જાણો
આંખોને તમારા હૃદયનો અરીસો પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તમારા હૃદયમાં જે પણ ચાલી રહ્યું છે, તે લાગણીઓ તમારી આંખોમાં ક્યાંક દેખાય છે. હા, એ વાત સાચી છે કે બહુ ઓછા લોકો તેને સમજે છે. ખરેખર આંખો વાંચવી એ પણ એક કળા છે. દરેક વ્યક્તિ આંખો વાંચવાની કળામાં નિષ્ણાત નથી હોતી….