મહેમદાવાદ.....................

મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા કેસરામાં દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજનનું કરાયું ભવ્ય આયોજન

મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતે  મહેમદાવાદ તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ શસ્ત્ર પૂજનનું આયોજન મુખ્યત્વે મનુભાઈ સોલંકી (ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના…

Read More