ભારતી ફાઉન્ડેશન દ્વારા કેસરા પ્રાથમિક શાળાના 423 વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું

મહેમદાવાદ: ગુજરાતમાં શિયાળાની ધીમી શરૂઆત થઈ રહી છે ત્યારે, ભારતી ફાઉન્ડેશન (Bharti Foundation) દ્વારા મહેમદાવાદ તાલુકાના કેસરા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ગરમાવો આપવા માટે એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ શાળાના કુલ 423 વિદ્યાર્થીઓને સ્વેટરનું વિતરણ કરીને માનવતાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે અને તેઓ આરામથી…

Read More