મહેમદાવાદ

મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદે સ્પોર્ટસ કલબ માટે જમીન આપી, અનેક સુવિધા સાથે કલબ જોવા મળશે!

મહેમદાવાદ: રમતોત્સવ અને રમત-ગમત ક્ષેત્રે મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવા માટે મહેમદાવાદની શાહી જુમ્મા મસ્જિદ દ્વારા એક ઐતિહાસિક અને પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. કસ્બાની આ મસ્જિદે મહેમદાવાદ સ્પોર્ટ્સ ક્લબને ખેલકૂદની પ્રવૃત્તિઓ માટે પોતાની જગ્યા  આપી છે, જેથી યુવાનોને પ્રેક્ટિસ કરવા માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય. આ નિર્ણયથી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે….

Read More