જામિઆ હફસા સ્કૂલ

સરખેજમાં જામિઆ હફસા સ્કૂલમાં ટેલેન્ટ પરીક્ષાનું કરાયું આયોજન: વિદ્યાર્થીઓને NEET, UPSC માટે બાળપણથી જ તૈયાર કરાશે

અમદાવાદ, સરખેજ: સરખેજ વિસ્તારમાં આવેલી જામિઆ હફસા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું છે. સ્કૂલે તાજેતરમાં એક મહત્ત્વકાંક્ષી ટેલેન્ટ પરીક્ષા (Talent Exam)નું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં ધોરણ પાંચથી સાતના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જામિઆ હફસા સ્કૂલ માં ટેલેન્ટ પરીક્ષા યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની માત્ર વર્તમાન ક્ષમતા ચકાસવાનો નહીં,…

Read More