UP Election 2027:

UP Election 2027: અખિલેશ યાદવે ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું! સમાજવાદી પાર્ટીની 5 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

UP Election 2027:  ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027ને લઈને રાજકીય હલચલ તેજ બની છે. સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ મંગળવારે, 24 નવેમ્બરે પાંચ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં સહારનપુર, શામલી, અમરોહા અને લલિતપુરની બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. ખાસ વાત એ…

Read More