Union Budget 2026 : કન્ટેન્ટ ક્રિએટર્સની મોજ! 15,000 શાળાઓમાં ખુલશે ‘ક્રિએટર લેબ’, ગેમિંગ સેક્ટરમાં 10 લાખ નોકરીઓનું એલાન
Union Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં ડિજિટલ ઈકોનોમી અને ટેકનોલોજી પર મોટો દાવ ખેલ્યો છે. ખાસ કરીને યુવાનો અને સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે ‘ક્રિએટર ઈકોનોમી’ને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. Union Budget 2026 : કન્ટેન્ટ ક્રિએટર લેબ અને એજ્યુકેશન સરકારે દેશભરની 15,000 સેકન્ડરી શાળાઓ અને…

