VHPના પ્રવીણ તોગડિયાનું નફરતભર્યું નિવેદન, હિન્દુઓ પાસેથી સામાન ખરીદો!
Praveen Togadia’s hateful statement -મુરાદાબાદ પહોંચેલા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ ઘૃણાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હિંદુઓએ હિંદુઓ પાસેથી સામાન ખરીદવો જોઈએ. તેમણે મુસ્લિમોનું નામ લીધા વિના આ વાત કહી છે. આ દરમિયાન પ્રવીણે એમ પણ કહ્યું કે 70-80 વર્ષમાં ભારત પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ બની જશે. પ્રવીણ તોગડિયાએ શું…