
PM મોદી અને જો બિડને વચ્ચે થઇ દ્વિપક્ષીય વાતચીત,અનેક મુદ્દા પર કરી ચર્ચા
PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બંને નેતાઓએ ભારત-યુએસ ભાગીદારીને ઈતિહાસમાં કોઈપણ સમય કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ ગણાવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે અમેરિકામાં ક્વાડ સમિટની બાજુમાં મળેલા બંને નેતાઓએ પરસ્પર…