Coolie Worldwide Collection: રજનીકાંતની કુલી 500 કરોડની નજીક,બોકસ ઓફિસ પર ટંકશાળ!

Coolie Worldwide Collection: દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કુલી’ આ વર્ષની સૌથી મોટી રિલીઝમાંની એક હતી. 14 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ એક્શન-ડ્રામા ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રુતિ હાસન, નાગાર્જુન, ઉપેન્દ્ર અને સત્યરાજ જેવા સ્ટાર્સ હતા, જ્યારે આમિર ખાનનો કેમિયો દર્શકો માટે…

Read More