Molvan crane accident : મોટી ક્રેન નાની ક્રેન પર પડતાં ચાલકનું કરૂણ મોત, માંગરોળમાં મશીનરી ચડાવતી વખતે ભયાનક દુર્ઘટના
Molvan crane accident : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામમાં એક દુઃખદ ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મોટી ક્રેન નાની ક્રેન પર પડતા ક્રેન ચાલકનું કરૂણ મોત થયું. આ દુર્ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે. નાની ક્રેનનો ભૂક્કો…