
ભારતે પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડી,ઇન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું
Asia Cup Super 4: ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો.એશિયા કપ 2025 ના સુપર ફોરમાં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ગ્રુપ સ્ટેજ મેચ 7 વિકેટથી જીતી હતી. આ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય હતો….