IPL FINAL 2025

IPL FINAL 2025: IPL ફાઇનલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે

IPL FINAL 2025- ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને પગલે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યું હતું. આ પછી લીગ 17 મે, 2025થી ફરી શરૂ થઈ. આ સ્થગિતીને કારણે શેડ્યૂલમાં ફેરફાર કરવો પડ્યો, અને ફાઈનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂન, 2025ના રોજ રમાશે. શરૂઆતમાં BCCIએ પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત કરી ન હતી, પરંતુ…

Read More
GT vs DC Highlights

સાઈ સુદર્શનની વિસ્ફોટક સદીથી ગુજરાતે દિલ્હીને 10 વિકેટે હરાવ્યું, પ્લે ઓફમાં એન્ટ્રી

GT vs DC Highlights- ગુજરાત ટાઇટન્સ (GT) એ IPL 2025 માં દિલ્હી કેપિટલ્સ (DC) સામે 10 વિકેટથી શાનદાર જીત નોંધાવી. GT એ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કોઈપણ નુકસાન વિના 200 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો અને ઇતિહાસ રચ્યો. જીટી આઈપીએલમાં 200 થી વધુના લક્ષ્યાંકનો પીછો કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે, જેમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના…

Read More

વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત, હવે તેમને કેટલો પગાર મળશે?

Virat Kohli Retirement- ભારતીય ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આ નિર્ણય પછી, લોકોના મનમાં પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે શું આનાથી તેમના પગાર કે કમાણી પર કોઈ અસર પડશે? વિરાટ મેદાન પર જેટલો સફળ છે, તેટલો જ કમાણીના મામલે પણ એટલો જ આગળ છે. Virat Kohli Retirement- વિરાટ…

Read More

બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમનાર આ અનુભવી ખેલાડીએ સંન્યાસની કરી જાહેરાત!

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં બાંગ્લાદેશની સફર ગ્રુપ સ્ટેજમાં સમાપ્ત થઈ ગઈ. ટુર્નામેન્ટ તેના છેલ્લા તબક્કામાં છે. અગાઉ, બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે બુધવારે (5 માર્ચ) ના રોજ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે બાંગ્લાદેશ માટે સૌથી વધુ વનડે રમનાર ખેલાડી છે. રહીમે તેની 19 વર્ષની કારકિર્દીમાં 7800 રન બનાવ્યા છે. મુશ્ફિકરે ઓગસ્ટ 2006માં ઝિમ્બાબ્વે…

Read More

Steve Smith retirement: ભારત સામે હાર્યા બાદ સ્ટીવ સ્મિથે નિવૃત્તિની જાહેરાત કરી, હવે ફક્ત આ ફોર્મેટમાં રમશે

Steve Smith retirement – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ઓસ્ટ્રેલિયા ટીમની સફરનો અંત આવ્યો છે. સેમિફાઇનલ મેચમાં ભારત સામે તેને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે એક મોટી જાહેરાત કરી છે. સ્ટીવ સ્મિથે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. જોકે, સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં રમવાનું ચાલુ રાખશે….

Read More

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ

ઈંગ્લેન્ડને ઘરઆંગણે T-20 શ્રેણીમાં હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે તેમને ODI શ્રેણીમાં પણ પરાજય આપ્યો હતો. હવે ટીમ ઈન્ડિયા તેના આગામી મિશન ‘ચેમ્પિયન્સ ટ્રોફી 2025’ માટે રવાના થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લી વનડે રમીને ટીમ ઈન્ડિયા મુંબઈ પહોંચી હતી. આ પછી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સાથે જ ટીમ…

Read More

ભારતે 14 વર્ષ બાદ ઈંગ્લેન્ડને કર્યું વ્હાઇટવોશ, 142 રનથી ત્રીજી વન-ડે હરાવી

IND Vs ENG-  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ODI શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. ઈંગ્લિશ કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમે તેના પ્લેઇંગ 11માં ત્રણ મોટા ફેરફાર કર્યા હતા. આ સાથે જ ઈંગ્લેન્ડે પણ પોતાની અંતિમ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રીજી…

Read More

ઇંગ્લેન્ડે ત્રીજી T20માં ભારતને 26 રને હરાવીને શ્રેણી જીવંત રાખી!

જોસ બટલરની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડની ટીમે ભારત સામે ટી20 શ્રેણીમાં જીતનો સ્વાદ ચાખ્યો છે. તેને આ સફળતા રાજકોટની મેચમાં મળી હતી. સિરીઝની આ ત્રીજી મેચ મંગળવારે (28 જાન્યુઆરી) રમાઈ હતી, જેમાં ઈંગ્લેન્ડે 26 રને જીત મેળવી હતી. જોકે, ભારતીય ટીમ પ્રથમ બે મેચ જીત્યા બાદ પણ આ શ્રેણીમાં 2-1થી આગળ છે. વાસ્તવમાં, ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ…

Read More

જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, જીત્યો ICCનો સૌથી મોટો એવોર્ડ

જસપ્રીત બુમરાહે છેલ્લા કેટલાક સમયથી શાનદાર પ્રદર્શન કર્યું છે અને તે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ ભારતીય ટીમને વિકેટની જરૂર પડતી ત્યારે કેપ્ટન બુમરાહનો નંબર ફેરવતો હતો. ક્રિકેટની દુનિયામાં તેના યોર્કર બોલનો કોઈ મેળ નથી. બુમરાહ ભલે ઘરેલુ હોય કે વિદેશમાં. તેણે દરેક જગ્યાએ પોતાની ક્ષમતા સાબિત…

Read More

ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું, તિલકે વર્માએ રચ્યો ઈતિહાસ!

IND vs ENG- ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું. તિલક વર્માએ મેચ વિનરની ભૂમિકા ભજવી હતી. તેણે 72 રનની ઇનિંગ રમી હતી. તિલકે અંત સુધી બેટિંગ કરી અને ટીમને જીત અપાવી હતી. તિલક વર્માની ઇનિંગે એવા સમયે ભારતને જીત તરફ દોરી જ્યારે બીજા છેડે કોઈ બેટ્સમેને તેમનો સાથ આપ્યો ન હતો. તિલકે એકલા હાથે ચાર્જ…

Read More