T20 વર્લ્ડ કપ જીતવાની સાથે ભારતે બનાવ્યા 3 નવા વર્લ્ડ રેકોર્ડ , પહેલી ટીમ બની,જાણો
India T20 World Cup win : ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ભારતે આઠમી આવૃત્તિનું ટાઈટલ પોતાના નામે કર્યું છે. આ જીત સાથે જ ભારત વિશ્વની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે આ ટુર્નામેન્ટમાં ત્રણ એવા…

