IPL 2025 Super Over

IPL 2025 Super Over : સુપર ઓવર માટે નવો નિયમ: BCCIની મંજૂરી બાદ જાણો શું બદલાશે

IPL 2025 Super Over : શનિવારથી IPL 2025 શરૂ થવા જઈ રહી છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. આ મેચ પહેલા, BCCI એ સુપર ઓવર અંગે એક નવો નિયમ બનાવ્યો છે, જે હેઠળ બંને ટીમો પાસે સુપર ઓવર પૂર્ણ કરવા માટે વધુમાં વધુ એક કલાકનો સમય હશે….

Read More