
લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત, કેમેરામાં કેદ થઈ ઘટના,જુઓ વીડિયો
લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત – આજકાલ હાર્ટ એટેકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. હાલમાં જ લાઈવ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરનું મોત થયું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ઈમરાન પટેલ નામના ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ક્રિકેટરના મોતની આ ઘટના પુણેમાં રમાઈ રહેલી લીગ દરમિયાન બની…