
સચિન તેંડુલકરે તોફાની ઇનિંગ્સ રમીને ઇન્ડિયા માસ્ટર્સને અપાવી મોટી જીત!
International Masters League – ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને ઈંગ્લેન્ડ માસ્ટર્સની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સચિન તેંડુલકરની કેપ્ટન્સીમાં ઈન્ડિયા માસ્ટર્સે એકતરફી જીત મેળવી હતી. આ મેચમાં સચિન તેંડુલકર તરફથી એક તોફાની ઇનિંગ જોવા મળી હતી, જેણે ઇંગ્લેન્ડ માસ્ટર્સની જીતનો પાયો નાખ્યો હતો. આ સાથે જ ગુરકીરત સિંહ માન પણ…