BCCI Team India Venue: BCCIએ બદલ્યા ટીમ ઇન્ડિયાની બે મોટી શ્રેણીના મેદાન

BCCI Team India Venue: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે ટીમ ઈન્ડિયાની હોમ મેચો અને સાઉથ આફ્રિકા ‘A’ ટીમની ઈન્ડિયા ટૂર મેચોના સ્થળોમાં કેટલાક ફેરફાર કર્યા છે. BCCI Team India Venue: વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા સાથે ટેસ્ટ, ODI અને T20I મેચો માટે નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઈન્ડિયા ‘A’ અને સાઉથ આફ્રિકા…

Read More

આ ખેલાડીએ ODI ડેબ્યૂમાં જ બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ, 47 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો!

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હવે નજીકમાં જ છે. આ દરમિયાન, ટીમોની તૈયારીઓ પણ ચાલી રહી છે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે, જોકે ટીમ ઈન્ડિયા તેની મેચ દુબઈમાં રમશે. પાકિસ્તાનમાં હાલમાં ત્રણ ટીમો વચ્ચે ત્રિકોણીય શ્રેણી રમાઈ રહી છે. પાકિસ્તાન ઉપરાંત ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો તેમાં ભાગ લઈ રહી છે. આ દરમિયાન, દક્ષિણ આફ્રિકાના મેથ્યુ…

Read More
લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત

લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત, કેમેરામાં કેદ થઈ ઘટના,જુઓ વીડિયો

લાઈવ મેચ દરમિયાન ક્રિકેટરનું મોત  – આજકાલ હાર્ટ એટેકની ઘટનાઓ અવારનવાર જોવા મળી રહી છે. હાલમાં જ લાઈવ મેચ દરમિયાન 35 વર્ષીય ક્રિકેટરનું મોત થયું હતું. આ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. ઈમરાન પટેલ નામના ક્રિકેટરને મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. ક્રિકેટરના મોતની આ ઘટના પુણેમાં રમાઈ રહેલી લીગ દરમિયાન બની…

Read More

ICC રેન્કિંગમાં ફરી જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યો

 બુમરાહ-   ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ફરીથી નંબર 1 સ્થાન મેળવ્યું છે. બુધવાર, 27 નવેમ્બર 2024 ના રોજ જાહેર કરાયેલ આ રેન્કિંગમાં, તે દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ છોડીને ટોચના સ્થાને પાછો ફર્યો. આ સાથે જ ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્સમેન બની ગયો…

Read More