ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ
ચાંદખેડા ઢોસાકાંડ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ચાંદખેડા ઢોસાકાંડ: નિવેદનોમાં…

