Narmada Husband Murder Case

પતિએ લાફો માર્યો ને પત્નીએ પથ્થરથી પતાવી દીધો! નર્મદાની ચોંકાવનારી ઘટના

Narmada Husband Murder Case :ગુજરાતના નર્મદા [Narmada] જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં નજીવા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. એક પત્નીએ ગુસ્સામાં આવીને પોતાના જ પતિની પથ્થર મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટનાની સૌથી હેરાન કરનારી વાત એ છે કે, હત્યા કર્યા બાદ પત્ની ક્યાંય ભાગી જવાને બદલે આખી…

Read More