
Pushpa 2 actor Allu Arjun arrested : પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શું છે આરોપ
Pushpa 2 actor Allu Arjun arrested : હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભીડના કારણે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટા કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષની એક મહિલાનું દુખદ મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને પગલે, પોલીસે…