મણિપુરના કેમ્પ પર CRPF જવાનનું ફાયરિંગ, 3ના મોત, 8 ઘાયલ

CRPF જવાનનું ફાયરિંગ –   મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો અને પોતાને ગોળી મારી દીધી. આ ફાયરિંગમાં 3 જવાન શહીદ થયા અને 8 ઘાયલ થયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 8.20 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લામફેલમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કેમ્પમાં બની હતી. આરોપી સૈનિક સંજય કુમાર 120મી બટાલિયનનો સાર્જન્ટ હતો. CRPF જવાનનું…

Read More