
Cryptocurrency racket ના 7 આરોપીઓ સામે ‘ગુજસીટોક’ હેઠળ કરાઇ કાર્યવાહી
Cryptocurrency racket ગુજરાતમાં સાયબર ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, અને પોલીસે આવા ગુનાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત, સાયબર ગુનેગારો સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી સાયબર માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. Cryptocurrency racket સાયબર ક્રાઇમ પોલીસે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય…