
Dadi Ratan Mohini Passed Away : દાદી રતન મોહિનીનું અવસાન: 101 વર્ષની ઉંમરે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા
Dadi Ratan Mohini Passed Away : બ્રહ્માકુમારી સંસ્થાની મુખ્ય પ્રશાસક અને અનેક યુગોથી આધ્યાત્મિક માર્ગદર્શન આપતી દાદી રતન મોહિનીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આજે રાત્રે 1:20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેઓ 101 વર્ષની વિરાટ ઉંમરે પણ બ્રહ્માકુમારીના કાર્યમાં સતત સક્રિય રહ્યાં હતાં. સંસ્થાના પ્રવક્તા બીકે કોમલે માહિતી આપી હતી કે દાદીનો પાર્થિવ દેહ મંગળવારે અમદાવાદથી આરામભવન…