ભાજપના નેતાનું મોટું નિવેદન, ‘મનુસ્મૃતિનું અપમાન કરવું એ અપરાધ છે…’
Insulting Manusmriti is a crime- મનુ સ્મૃતિ અને બંધારણ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે બીજેપી નેતા રામ માધવે પોતાનો મત વ્યક્ત કર્યો છે. રવિવારે તેમણે કહ્યું હતું કે આજકાલ એક હાથમાં બંધારણ અને બીજા હાથમાં મનુસ્મૃતિ રાખવાની અને પછી કહેવું કે આંબેડકરજીનું અપમાન થઈ રહ્યું છે તેવી ફેશન બની ગઈ છે. આવા લોકોએ આ ત્રણ…