
વિજયાદશમી પર ઉત્તરપ્રદેશના આ મંદિરમાં થશે ‘રાવણ’ની પૂજા, શું છે કારણ?જાણો
રાવણ : ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં વિજયાદશમીના દિવસે રાવણ નું દહન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક એવું મંદિર છે જ્યાં વિજયાદશમીના અવસર પર રાવણની પૂજા કરવામાં આવશે. વાસ્તવમાં, આ મંદિર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્થિત ચાર ધામ મંદિર છે. અહીં…