Social Media: સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ઉંમર ચકાસણી ફરજિયાત: સરકારની જાહેરાત
Social Media : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તાજેતરમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટેના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. હવે આ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કાયદો બન્યા બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે….