India Women win World Cup:

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો: 52 વર્ષનો ઇંતજાર પૂરો

India Women win World Cup:  રવિવારે નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીતીને 52 વર્ષની લાંબી પ્રતીક્ષાનો અંત આવ્યો. હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની ટીમે ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને તેમની પહેલી ICC ટ્રોફી જીતી. ભારત આ ટુર્નામેન્ટનું સંયુક્ત યજમાન હતું અને ત્રીજા પ્રયાસમાં ટાઇટલ પર કબજો…

Read More
Women's World Cup:

Women’s World Cup: ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું, સતત 12મી વાર ઇન્ડિયાએ ઘોબીપછાડ આપી

કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલા ICC Women’s World Cup  2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ટીમે તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 88 રનથી શાનદાર જીત મેળવી છે. આ જીત સાથે ભારતે વુમન્સ વન-ડેમાં પાકિસ્તાન સામે પોતાનો અજેય રેકોર્ડ જાળવી રાખ્યો છે, જે તેની સતત 12મી જીત છે. Women’s World Cup: આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં…

Read More