Delhi Assembly Elections 2025 : ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા સામે નોંધાઇ FIR, ચૂંટણી અધિકારીના આદેશ પર કાર્યવાહી
Delhi Assembly Elections 2025 -દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવાર પરવેશ સાહિબ સિંહ વર્મા જૂતા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી અધિકારીએ પોલીસને તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો, તેમને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરીને મતદારોને જૂતાનું વિતરણ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો. જેના સંદર્ભમાં પ્રવેશ વર્મા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કિસ્સાએ રાજકીય વર્તુળોમાં…