Priyansh Arya T20 Record

Priyansh Arya T20 Record: 36 બોલમાં સદી, 19 છગ્ગા ફટકારી રચ્યો નવો ઇતિહાસ

Priyansh Arya T20 Record: પંજાબ કિંગ્સ માટે IPLમાં રમતા યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્યાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. દિલ્હી તરફથી રમતાં તેણે તમિલનાડુ સામે માત્ર 68 બોલમાં 181 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 19 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગ સાથે તેણે…

Read More