
દિલ્હી હાઈકોર્ટે Udaipur Files પર લગાવી રોક,11 જુલાઇએ રિલીઝ થવાની હતી
Udaipur Files : દિલ્હી હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા વિજય રાજની ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ફિલ્મ ગઈકાલે (૧૧ જુલાઈ) રિલીઝ થવાની હતી, પરંતુ કોર્ટે એક દિવસ પહેલા જ વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. જમિયત ઉલેમા-એ-હિંદે આ ઉદયપુર ફાઇલ્સ પર પ્રતિબંધ મૂકવા માટે અરજી દાખલ કરી હતી. આ ફિલ્મ ૨૦૨૨માં રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલ…