
HMPV VIRUS Effect: ગુજરાતમાં માસ્ક અને સેનિટાઇઝરની માંગમાં થયો વધારો!
Demand for masks and sanitizers – કોવીડ-19 પાનડેમિકના સમયગાળા દરમિયાન, હેન્ડ સેનીટાઈઝર અને ફેસ માસ્ક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ફેરવાયા હતા. મેડિકલ સ્ટોર્સ પર સેનીટાઈઝર અને માસ્કનો સ્ટોક ખૂટી પડયો હતો. હવે, ભારતમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના કેસ નોંધાયા છે અને તેની સંખ્યા સતત વધી રહી છે. અમદાવાદમાં પણ આ વાયરસનો એક કેસ નોંધાયો છે. લોકોની…