
CJI BR Gavai પર હુમલો: PM મોદીએ ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં બૂટ ફેંકવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃત્યને “અસ્વીકાર્ય” અને “ભારતીય સમાજના મૂલ્યોની વિરુદ્ધ” ગણાવીને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડે છે, પરંતુ દેશના લોકતાંત્રિક…