
ગુજરાતમાં 9 કેબિનેટ અને 16 રાજ્યકક્ષાના મંત્રીઓની શપથવિધિ પૂર્ણ
Gujarat Cabinet Expansion: ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વ હેઠળ નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ 26 સભ્યોને સ્થાન મળ્યું છે. આ વિસ્તરણમાં 9 મંત્રીઓ કેબિનેટ કક્ષાના, 3 મંત્રીઓ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલાવાળા અને 13 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. Gujarat Cabinet Expansion: આ નવા મંત્રીમંડળમાં સૌથી…