Pm Modi Surat Visit

Pm Modi Surat Visit : મોદીનો સુરત પ્રેમ: ‘જ્યાંના લોકો જાનદાર, ત્યાં બધું શાનદાર’

Pm Modi Surat Visit : પ્રધાનમંત્રી મોદી 7 માર્ચથી બે દિવસના ગુજરાત અને સંઘપ્રદેશના પ્રવાસે આવ્યા છે. આજે બપોરે તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા સેલવાસ ગયા, જ્યાં રૂ. 2578 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી. આ દરમિયાન તેઓએ નવનિર્મિત નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી તેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. સેલવાસનો કાર્યક્રમ પૂર્ણ થયા…

Read More