
અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!
અયોધ્યા રામ મંદિર: રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…