
ખજૂર ખાવાથી થશે અદભૂત ફાયદા,અનેક બિમારીઓથી દૂર રાખશે!
આપણા કુદરતી સ્વરૂપમાં ઉપલબ્ધ ખજૂર એક એવું સુપરફૂડ છે, જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં વિટામિન C, વિટામિન B1, વિટામિન B2, Niacin અને વિટામિન A ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે, જે આપણને વિવિધ રોગોથી બચાવવામાં મદદ કરે છે.ખજૂર એક ફાયદાકારક છે. ઠંડકની અસર અને…