હવે સરકારી દાખલા પર સિક્કો કરાવવા કચેરીએ જવું નહીં પડે: ડિજિટલ પ્રમાણપત્રો પર જ મળશે ઓફિશિયલ રાઉન્ડ સીલ!
Gujarat Digital Certificates Round Seal: ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ સેવાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકઉપયોગી પહેલ કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા પરિપત્ર અનુસાર, હવે ડિજિટલ પોર્ટલ મારફતે નાગરિકોને આપવામાં આવતા તમામ પ્રમાણપત્રો અને દાખલાઓ પર તે જારી કરનાર સક્ષમ અધિકારીની કચેરીની…

