
વિનેશ ફોગાટ ફાઈનલ પહેલા ડિસક્વોલિફાઈડ, જાણો કારણ
વિનેશ ફોગાટ : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. તે 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. ઈવેન્ટના બીજા દિવસે 50 કિગ્રા કેટેગરીમાં તેનું વજન થોડું વધારે હોવાનું જણાયું હતું. વિનેશ પાસે ગોલ્ડ મેડલ જીતવાની તક હતી, પરંતુ હવે તે સિલ્વર મેડલ પણ ચૂકી…