સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયના લગ્નજીવનમાં ભંગાણ: પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી

Thalapathy Vijay Sangeetha Divorce: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) ના વડા થલપતિ વિજય (Thalapathy Vijay) હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં આવ્યા છે. વિજયના 25 વર્ષ જૂના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલોથી ચાહકો આઘાતમાં છે. મળતી વિગતો મુજબ, તેમની પત્ની સંગીતા સોર્નલિંગમે (Sangeetha Sornalingam) છૂટાછેડા (Divorce) માટે કાયદેસરની અરજી દાખલ કરી…

Read More

ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડા સંદર્ભે અભિષેકનો વીડિયો વાયરલ! જુઓ વીડિયો

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવ અને છૂટાછેડાની અફવાઓ વચ્ચે, જૂના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના અહેવાલો આવી રહ્યા છે. લોકોએ જોયું કે ઐશ્વર્યા રાય તેના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્નમાં નથી આવી રહી, ત્યારબાદ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા વચ્ચેનો ઝઘડો સોશિયલ મીડિયા પર…

Read More

હાર્દિક પંડ્યા જ નહીં ભારતના આ ક્રિકેટરોએ પણ આપ્યા છે છૂટાછેડા

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બંનેએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. હાર્દિક એકમાત્ર એવો ખેલાડી નથી જે આ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. હાર્દિક પહેલા પણ ઘણા ખેલાડીઓ પોતાની પત્નીઓને છૂટાછેડા આપી ચુક્યા છે. તો ચાલો જાણીએ એવા ખેલાડીઓ વિશે…

Read More
હાર્દિક પંડ્યા

નતાશા અને હાર્દિક પંડ્યાએ 18 જુલાઈએ શા માટે છૂટાછેડાની જાહેરાત કરી? જાણો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ ગુરુવારે છૂટાછેડાની તમામ અફવાઓને સાચી સાબિત કરી. ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશાએ સંયુક્ત રીતે નિવેદન આપ્યું છે કે તેઓ ‘સંમતિ’થી એકબીજાથી અલગ થઈ રહ્યા છે. પરંતુ આ ખાસ દિવસે આ દંપતીએ દુનિયા સમક્ષ રજૂ કરેલા સંબંધો તૂટવાના સમાચારે ‘પંડ્યા પરિવાર’ના મોટા પુત્રના ઘરમાં ખુશીનો માહોલ છવાયો છે. હાર્દિક…

Read More