
કેનેડામાં દિવાળીની પરંપરાગત ઉજવણી રદ કરવામાં આવી
કેનેડામાં દિવાળી – કેનેડાના વિપક્ષી નેતા પિયર પોઈલીવરે દેશમાં ચાલી રહેલા તણાવના કારણોસર વાર્ષિક દિવાળી સમારોહને રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઇવેન્ટ, જે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC) દ્વારા આયોજિત થતું, પોઈલીવરે સંસદમાં થનાર સંમેલનમાં રદ કરી દીધું.પોઈલીવરે આ નિર્ણયમાં જણાવ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના તણાવને જોતા, આ સમારોહનું આયોજન શક્ય નથી….