Breaking News: ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવમાં ભડકો, સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો
LPG Price Hike: સતત મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઘરેલુ રાંધણ ગેસના (LPG) ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ અચાનક થયેલા ભાવ વધારા બાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસના સિલિન્ડરનો નવો…

