
ટ્રમ્પ સરકારનો નિર્ણય: હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ બંધ
HarvardUniversity – ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામને બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો, જેના કારણે હજારો વિદેશી વિદ્યાર્થીઓના હાર્વર્ડમાં અભ્યાસ કરવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી ભારતના 788 અને ચીનના 2126 સહિત કુલ 6793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર અસર પડશે, જે યુનિવર્સિટીના કુલ વિદ્યાર્થીઓના 27% છે. HarvardUniversity- ટ્રમ્પ સરકારની…