મંદિરની દાન પેટીમાં શ્રદ્વાળુનો IPHONE ભૂલથી પડી ગયો, પરત માંગતા ટ્રસ્ટે આપવાનો કર્યો ઇનકાર
devotee’s iPhone fell into the donation box -ચેન્નાઈમાં એક ભક્તનો આઈફોન ભૂલથી મંદિરની દાનપેટીમાં પડી ગયો. આ પછી, જ્યારે ભક્તે આઇફોન પરત કરવાની વિનંતી કરી, તો તમિલનાડુ હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ વિભાગે ના પાડી દીધી. વિભાગે ભક્તની માંગને ફગાવી દીધી હતી કે તે હવે મંદિરની સંપત્તિ બની ગઈ છે. પોતાની ભૂલ સમજ્યા પછી, દિનેશ…