પૂર્વ PM મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન, રાજકિય સન્માન સાથે અંતિમ વિદાય
Manmohan Singh – પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા. તેમના પાર્થિવ દેહને શુક્રવારે વહેલી સવારે 3 મોતીલાલ નેહરુ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વડા…