ડૉ.મનમોહન સિંહના આર્થિક સુધારાને સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું, દેશને કફોડી હાલતમાંથી બહાર લાવનાર નાણામંત્રી હતા
Dr. Manmohan Singh – દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે 26 ડિસેમ્બરે અવસાન થયું. દિલ્હીની AIIMS હોસ્પિટલે આ વાતની પુષ્ટિ કરી છે. મનમોહન સિંહ લાંબા સમયથી બીમાર હતા. આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી દેશના વડાપ્રધાન હતા. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા…