
PM મોદીના ડ્રીમ પ્રોજેકટ બુલેટ ટ્રેનની ઝલક, જાણો તમામ માહિતી
દરેક વ્યક્તિ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ની રાહ જોઈ રહ્યો છે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદના ડ્રીમ રૂટ પર દોડશે. આ માર્ગ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના વડોદરામાંથી પ્રથમ બુલેટ ટ્રેન પસાર થવા જઈ રહી છે. ગુરુવારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રમોદ શર્માએ વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે…